Satya Shodhak Sabha
Society for the search of truth

ઉદેશો

સંસ્થાની સ્થાપના ના સાથે તેના કાર્યક્ષેત્ર ઉદેશો નક્કી કરવામાં આવ્યા હતા, જે પાર પાડવા માટે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કાર્યક્રમો કરવમાં આવે.

ઉદેશો
  • સમાજમાં વહેમ અંધશ્રધ્ધા તેમજ કાલગ્રસ્ત રૂઢી-રીવાજો નો વિરોદ્ધ અને તેમનું ઉન્મૂલન
  • સમાજમાં ધાર્મિક રૂઢીગ્રસ્ત માનસ અને અભિગમ વિરુદ્ધ વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર કરવો તે અંગેના વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃતિઓ કરવી
  • ઢોંગી છેતરપીંડી કરનારા બાવા સાધુ માતાજીઓને ખુલ્લા પાડવા
  • વૈજ્ઞાનિક અભિગમ નો પ્રચાર થાયતે અંગેનું સાહિત્ય તૈયાર કરવું, પ્રકાસન કરવું