સત્યશોધક સભાએ કાનૂની રીતે નોંધણી થયા પછી સંસ્થા તરીકે તેનું બંધારણ તેમજ નીતિ-નિયમો નક્કી કર્યા છે.
બંધારણ અનુસાર સંસ્થાના હોદેદારો નીચે મુજબ છે.
૧૯૮૦ થી ૧૯૮૮ સુધી શ્રી ગોરધનદાસ ચોખાવાળા પ્રમુખ હતા તેમના અવસાન પછી ૧૯૮૮ થી ૨૦૧૦ સુધી ડૉ બી.એ.પરીખ પ્રમુખ હતા ૨૦૧૦ થી ૨૦૧૬ ડીસેમ્બર શ્રી બાબુભાઈ.ડી.દેસાઈ તેમના અવસાન સુધી પ્રમુખ હતા ૨૦૧૬ ડીસેમ્બર થી ૨૦૧૮ જુન સુધી વચગાળા સમયમાં કામચલાઉ પ્રમુખ પ્રો. સૂર્યકાંત.એસ.શાહ હતા ૨૦૧૮ પ્રમુખ તરીકે શ્રી સિધ્ધાર્થ દેગામી છે.
સત્યશોધક સભા ની વાર્ષિક સભા મળે છે તેમાં વર્ષના આવક-જાવક હિસાબો તેમજ પ્રવૃતિઓ નો એહવાલ રજુ અને મંજુર કરવામાં આવે છે બંને હિસાબો અને એહવાલ ચેરીટી કમિશનર જણાવવામાં આવે છે.