Satya Shodhak Sabha
Society for the search of truth

પ્રચાર સાહિત્ય

સત્યશોધક સભાએ નક્કી કરેલા ઉદ્દેશ્યો વૈજ્ઞાનિક અભિગમ તેમજ વિવેકબુદ્ધિયુક્ત રેશનાલીસ્ત વલણ લોકમાં વિકસે એ હેતુ પ્રચાર સાહિત્ય લખવામાં આવ્યું છે અને પ્રકાસન કરવામા આવે છે.

  • ૧૯૮૪ ના જાન્યુઆરી માસમા સભા તરફથી બુદ્ધિવાદ વિજ્ઞાનીક અભિગમ અને નવચેતના ને કરેલું પ્રબોધ નામ ના સામાજિક પ્રકાસન શરૂ કર્યું. આ પ્રકાસનને સરકારી રહે રજિસ્ટર્ડ કરાવવા માટેની વિધિમા પ્રબોધનુ નામ બદલવાની શરતે, સત્યાન્વેષણ સાથે પ્રકાસન કરવાની મંજુરી આપવામાં આવી આજ દિન સુધી આ સત્યાન્વેષણ નિયમિત પ્રગટ થાય છે. ૧૯૮૪ સૌજ પ્રયમ પ્રકાસન. વિજ્ઞાન અને અલોખિક ઘટનાઓ ડૉ બી.એ.પરીખ તેની આજે ૭મી આવૃત્તિ પ્રગટ થઈ છે
  • ૧૯૯૦ માં સત્યશોધક સભાની ૧૦ વર્ષની પ્રભુતીઓ હેવાલતી પુષ્ટિકા (અપ્રખ્ય)
  • ૧૯૯૦ માં દર વર્ષના ગાળામાં ખુલ્લા પાડેલા તરકટો નો હેવાલ (અપ્રખ્ય)
  • ચમત્કારોની ભીતરમાં શ્રી સિદ્ધાર્થ દેગામી
  • જ્યોતિષ વિજ્ઞાન ની મિથ્યા કલ્પના - ડૉ બી.એ.પરીખ
  • નવા વહેમો-વાસ્તુશાસ્ત્રઅને ફેંગસુઈ - ડૉ બી.એ.પરીખ
  • લગ્ન પેહલા અને પછી - ડૉ બી.એ.પરીખ
  • ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ-માનવીનું અવતરણ - ડૉ બી.એ.પરીખ
  • જૈનોનું તર્કશુધ અજ્ઞાન - પ્રો સૂર્યકાંત શાહ

શ્રી નાનુભાઈ નાયક સહકાર સાહિત્ય સંગમ પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત પુસ્તકો, લેખક - ડૉ બી.એ.પરીખ

  • વિજ્ઞાન વિકાસ ગાથા
  • ઈશ્વર ની સંકલ્પના, ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ
  • આતંકવાદનું સ્વરૂપ અને ભારતમા આતંકવાદનો ચહેરો
  • રેશનાલીસ્મના પાઠો
  • અધ્યાત્મવાદ વિષે વૈજ્ઞાનિક સમજ
  • આત્મા, પુનરજન્મ અને કર્મનો સિદ્ધાંત
  • ભૂત-પ્રેતને ભગાડો
  • આપણા વહેમો તથા અન્શ્રદ્ધાને ઓળખો અને સમજો
  • માનસિક આરોગ્ય, તનના રોગ તેમ માનના રોગ
  • શરીર વિકાસ સાથે સંકળાયેલી માન્યતાઓ
  • તમારાં તરુણ સંતાનો ને સમજો
  • ચમત્કાર દેવી આલોકિક ઘટના કે વૈચારિક અંધાપો
  • મંત્ર તંત્ર યંત્રનું અવિજ્ઞાન
  • વિજ્ઞાન વિકાસ અને ભારતમા વિજ્ઞાન
  • પ્રકાસ પ્રબોધન (લેખોનો સંગ્રર), ચુનીલાલ ગાંધી વિદ્યા ભવન સાર્વજનિક એડ્યુકેશન સોસાયટી, સુરત